INTERNATIONAL YOGA DAY
યોગ (Yoga) એ માત્ર કસરત નથી, પણ શરીર, મન અને આત્માને સ્વસ્થ રાખવાની એક અદ્ભુત જીવનશૈલી છે. બદલાતી લાઈફસ્ટાઈલમાં તંદુરસ્ત રહેવા માટે યોગ ખૂબ જ જરૂરી છે. જેમ કમ્પ્યુટરને હેંગ થતું અટકાવવા માટે 'રીસ્ટાર્ટ' કરવું પડે છે, તેમ શરીર અને મનને હંમેશા ફ્રેશ અને નિરોગી રાખવા માટે યોગ જરૂરી છે.

Comments

Popular Posts